- Home
- Standard 11
- Chemistry
Environmental Study
easy
ક્ષોભ-આવરણ એટલે શું ? અને તે શાનું બનેલું હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
દરિયાઈ સપાટીથી લગભગ $10\,km$ સુધીનો વિસ્તાર કે જયાં સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ-આવરણ કહે છે.
ક્ષોભ-આવરણ અશાંત ધૂળના કણો તેમજ વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળોનું બનેલું છે.
Standard 11
Chemistry